MPHW multipurpose health worker, [3/9/2022 5:14 PM]
#Shivam Institute#
1) હાડકાં અને કૂર્ચાથી બનતી રચનાને શું કહે છે ?
A સ્નાયુતંત્ર
B માંસપેશી
C કંકાલતંત્ર 👈🏻
D રૂધિર જૂથ
2) હવાનું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
A ઓટોમીટર
B ઓપ્ટોફોન
C પાસ્કલ
D બેરોમીટરનો 👈🏻
3) કોલેરા રોગને જે વિબ્રિયો કોલેરાથી થાય છે તેનો IP કેટલો છે ?
A 3 - 5 દિવસ
B 5 - 8 દિવસ
C 1-2 દિવસ 👈🏻
D 3 - 6 દિવસ
4) કોગો ફીવર કયા વાઇરસથી થાય છે ?
A ઇ વાઇરસ
B પરસીના પેસ્ટીસ
C ચીક વાઇરસ
D નેઇરો વાઇરસ 👈🏻
#MPHW #SI #FHW

No comments:
Post a Comment